Friday, October 30, 2026
Homeરાજ્યજામનગરચંગા નજીક રીક્ષા કેનાલમાં ખાબકી

ચંગા નજીક રીક્ષા કેનાલમાં ખાબકી

જામનગર તાલુકાના ચંગા પાટીયાથી રીલાયન્સ તરફ જવાના પીએન માર્ગ પરથી પસાર થતી સીએનજી રીક્ષાના ચાલકે કાબુ ગુમાવી દેતા રીક્ષા કેનાલમાં પલ્ટી ખાઈ જતાં રીક્ષામાં સવાર સાતથી આઠ મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે જામનગરની જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular