ઉત્તરપ્રદેશના મેરઠ નજીક દૌરાલા રેલ્વે સ્ટેશન પર આજે સહારનપુર થી દિલ્હી જઇ રહેલી એક ટ્રેનના એન્જીન અને બે ડબ્બામાં આગ લાગી હતી. કયા કારણોસર અગ લાગી તે હજુ સુધી સામે આવ્યું નથી. આ ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી. આ ટ્રેન સહારનપુરથી આવી રહી હતી, ટ્રેનમાં જ્યારે આગ લાગી તો સૌથી પહેલા યાત્રિકોએ કોચને અલગ કર્યા હતા. જેનો વિડીઓ સામે આવ્યો છે.
#India #delhi #news #Updates #khabargujarat
સહારનપુર થી દિલ્હી જઇ રહેલી એક ટ્રેનના એન્જીન અને બે ડબ્બામાં આગ લાગતા યાત્રિકોએ ડબ્બાને અલગ કર્યા
વિડીઓ વાયરલ pic.twitter.com/S9yP3tYDCS
— Khabar Gujarat (@khabargujarat) March 5, 2022