Monday, December 23, 2024
Homeરાજ્યકાલાવડમાં પિતા-પુત્રને બચાવવા જતાં કોર્પોરેટર નદીમાં ડૂબ્યા

કાલાવડમાં પિતા-પુત્રને બચાવવા જતાં કોર્પોરેટર નદીમાં ડૂબ્યા

એનડીઆરએફ અને ફાયર ટીમ દ્વારા શોધખોળ

- Advertisement -

જામનગર જીલ્લાના કાલાવડ નજીક આવેલ ધોરાવળી નદીમાં ગઈકાલે સાંજના સમયે પિતા-પુત્ર નદીમાં તણાતા કાલાવડ નગરપાલિકાના વોર્ડનં-3ના કોર્પોરેટર મહોમ્મદ સમા બન્નેને બચાવવા માટે નદીમાં કુદ્યા હતા.

- Advertisement -

અને ડૂબી જવાથી NDRF અને કાલાવડ ફાયરબ્રિગેડણી ટીમે ઘટના સ્થળે પહોચીને શોધખોળ શરુ કરી છે. ફાયરની ટીમ ઉપરાંત કાલાવડ પોલીસ અને આગેવાનો પણ હાજર છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular