વિડિઓ11 months ago
આજથી બોર્ડની પરીક્ષા શરૂ, જામનગરમાં કુલ 30,515 પરીક્ષાર્થીઓ આપશે કસોટી
આજથી બોર્ડની પરીક્ષા શરૂ થઈ ચૂકી છે. સવારે ધો.10ની પરીક્ષાનો પ્રારંભ થયો હતો. જેમાં શિક્ષણાધિકારીએ વિદ્યાર્થીઓને કુમકુમ તિલક લગાવી અને મો મીઠું કરાવીને પરીક્ષાર્થીઓને શુભેચ્છા પાઠવી...