Monday, December 23, 2024
HomeબિઝનેસStock Market Newsસ્ટોક માર્કેટ સ્પેશિયલ 21-11-2021

સ્ટોક માર્કેટ સ્પેશિયલ 21-11-2021

આજના લેખમાં NIFTY, FINCABLE, SPICEJET અને GODREJPROP વિષે વ્યૂ રજુ કરું છુ. પાછળ ના અઠવાડિક લેખમાં NIFTY, DRREDDY, MCX અને MUTHOOTFIN વિષે વ્યૂ રજુ કર્યો હતો તે જોઈએ.

- Advertisement -

Nifty માં 17600 થી 18150 ની વચ્ચે જ ન=મોત ભાગ ના દિવસોમાં રહ્યું છે. Drreddy માં 4880 ઉપર રહેવામાં સફળ ન રહેતા નીચેના લેવલ જોવા મળ્યા હતા. Mcx માં 1850 ઉપર માં 2022 સુધીના ભાવ જોવા મળ્યા હતા. Muthootfin માં 1710 ઉપર રહેવામાં સફળ ન રહેતા નીચેના લેવલ જોવા મળ્યા હતા.

- Advertisement -

Nifty Daily Nifty-Daily Nifty નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે 7511 ના Low થી ટ્રેન્ડ લાઇન છે તેની નજીક માં બંધ આપેલ છે. સાથે Daily ચાર્ટ જોઈએ તો ખ્યાલ આવે છે કે 20 & 50 MA ની નીચે બંધ આપવામાં સફળ રહ્યું છે. એ જોતાં આવનાર દિવસોમાં 17600 પાછલા સ્વિંગ low નીચે વધુ નીચેના લેવલ જોવા મળી શકે છે. Nifty :- As per chart we see trend line from 7511 Low, close near that. With that after April-21 1st time success to Close below 20 & 50 MA. So expected 17600 last swing low we see more down side. Support Level :- 17600-17450-17300-17100-17030. Resistance Level :- 17820-17850-17900-17980-18030-18150.

FINCABLE FINCABLE Fincable :- ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે સારા વોલ્યૂમ સાથે “w” શેપ બ્રેક આઉટ આપ્યું છે. એ જોતાં આવનાર દિવસોમાં વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે. Fincable :- AS per chart we see that “W” shape breakout with good volume. So expecting more upside in coming days. Support Level :- 557-531-507-488. Resistance Level :- 615-630-666-697.

- Advertisement -

SPICEJET SPICEJET Spicejet નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે સારા વોલ્યૂમ સાથે હાઇ નજીક બંધ આપેલ છે અને ટ્રેન્ડ લાઇન નજીક. એ જોતાં આવનાર દિવસોમાં જો ટ્રેન્ડ લાઇન ઉપર ઍટલે કે 80 ઉપર વધુ ઉપર ના લેવલ જોવા મળી શકે છે. Spicejet :- As per chart we see that rise with good volume and cloese near high and near trend line also. So expecting above trend line mean 80 we see more upsides. Support Level :- 74-73-70-66. Resistance Level :- 80-81-84-87-90-94.

GODREJPROP GODREJPROP Godrejprop નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે 2 અઠવડિયા પહેલા નો સ્વિંગ Low તોડી તેની નીચે બંધ આપવામાં સફળ રહ્યું છે. 21&34 ema થી પણ ઘણું અંતર થઈ ગયું હોય થોડું નીચે આવી શકે છે. એ જોતાં આવનાર દિવસોમાં વધુ નીચે લેવલ જોવા મળી શકે છે. Godrejprop :- As per chart we see that last 2 swing swing low break and successfully close below that. 21 & 34ema also at far distance. So expecting some down side in coming days. Support Level :- 2014-1877-1823-1723. Resistance Level :- 2200-2257-2305-2320-2484. Blog :-  http://virstocks.blogspot.com/

- Advertisement -

Disclaimer:- અહી ચાર્ટ આધારે મારો વ્યૂ રજુ કરુછું. BUY SELL કરતી વખતે તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર ની મદદ લેશો અમે SEBI રેજીસ્ટર્ડ એડવાઇઝર નથી. અહી રજુ કરવામાં આવેલ ચાર્ટ એ EDUCATIONAL PURPOSE માટે આપેલ છે. કોઈ પણ પ્રકારના નફા નુકશાન માટે અમારી કોઈ જવાબદારી રહેશે નહીં.

વિપુલભાઇ .એમ.દામાણી, સુરત. શેર સબબ્રોકર, શેર બજારનો 15 વર્ષનો બહોળો અનુભવ ઉત્સાહી ચાર્ટ રીડર, ચાર્ટ થીયરીના અભ્યાસુ તથા અનુભવી અને ચાર્ટ આધારીત અનુમાનો પર પ્રભુત્વ ધરાવે છે. MO.NO.- 9377714455 [email protected]
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular