Sunday, May 24, 2026
Homeસમાચારરાષ્ટ્રીયસૌથી મોટી ખાનગી હોસ્પિટલનો મોદીના હસ્તે ફરિદાબાદમાં પ્રારંભ

સૌથી મોટી ખાનગી હોસ્પિટલનો મોદીના હસ્તે ફરિદાબાદમાં પ્રારંભ

534 ક્રીટીકલ કેર સહિત 2600 બેડની સુવિધા

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના હસ્તે આજે પંજાબના ફરીદાબાદ ખાતે દેશની સૌથી મોટી ખાનગી હોસ્પિટલનો પ્રારંભ થયો છે. 2600 બેડની આ હોસ્પિટલમાં 534 ક્રીટીકલ કેર બેડ સામેલ છે. હોસ્પિટલમાં 64 મોડયુલર ઓપરેશન થિયેટર છે. સુરક્ષા વ્યવસ્થા ધ્યાને લઈ બપોરે 2 સુધી તમામ રસ્તા બંધ કરાયા છે. વડાપ્રધાનના આજે પંજાબમાં કાર્યક્રમ દ્વારા મનાય છે કે હરીયાણા- પંજાબ બન્ને રાજયોમાં આરોગ્ય સેવાઓના લોકાર્પણ સાથે નરેન્દ્રભાઈ કોઈ ન કોઈ પ્રકારે મિશન- 2024ને લઈને મજબૂત માહોલ બનાવી રહ્યા છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular