જામનગર માં અનેક સેવાભાવી સંસ્થાઓ કોરોના સંક્રમિત દર્દીઓ અને દર્દીઓના પરિવારજનો માટે સેવાકાર્યમાં સહભાગી થઇ રહી છે. જી.જી.હોસ્પિટલમાં સારવાર લઇ રહેલા દર્દીઓ ના પરિવારજનો માટે અનેક સેવા યજ્ઞ ચાલી રહ્યા છે. સેવાભાવી સંસ્થો ની સાથે અનેક લોકો સેવા કાર્ય કરી રહ્યા છે. પ્રશાંતભાઈ ઘાટલીયા, નીત્તલ ફોફરિયા, હાર્દિક કનખરા , યોગેશ સંપંટ, ઘનશ્યામ પરમાર, મિહિર બંગાળી સહિતના યુવકો નું મિત્ર વર્તુળ જી.જી.હોસ્પિટલ માં પાણી, લીંબુ સરબત સહીતની સુવિધા વિના મુલ્યે પૂરી પડી રહ્યું છે