Friday, October 2, 2026
Homeરાજ્યજામનગરદરેડમાંથી જુગાર રમતા મહિલા સહિત 6 શખ્સો ઝડપાયા

દરેડમાંથી જુગાર રમતા મહિલા સહિત 6 શખ્સો ઝડપાયા

જામનગર તાલુકાના દરેડ ગામમાં આવેલી ગોકુલધામ સોસાયટી શેરી નં.4માં જાહેરમાં રમાતા જુગાર સ્થળેથી પોલીસે રેઇડ દરમિયાન પાંચ મહિલા સહિત 6 શખ્સોને રૂા.6730ની રોકડ અને ગંજીપના સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

જુગાર દરોડાની વિગત મુજબ જામનગર તાલુકાના દરેડ ગામમાં ગોકુલધામ સોસાયટી શેરી નં.4માં તીનપતીનો જુગાર રમતા હોવાની બાતમીના આધારે એએસઆઇ એસ.એચ. જીલરીયા તથા સ્ટાફે રેઇડ દરમિયાન સંજય હેંમત મકવાણા અને પાંચ મહિલા સહિત 6 શખ્સોને રૂા.6730ની રોકડ અને ગંજીપન્ના સાથે ઝડપી લઇ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular