ઓખામાં ઓખા નગરપાલિકા સંચાલિત પ્રાથમિક સ્કૂલ વિભાગ દ્વારા ૨૮ ફેબ્રુઆરી રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ અંતર્ગત વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ વિજ્ઞાન મેળામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

© 2021 Khabar Communication Private Limited. All Rights reserved.