Tuesday, September 29, 2026
Homeરાજ્યજામનગરવિરોધ પ્રદર્શન અને આંમરણ ઉપવાસ વચ્ચે સફાઇ કર્મચારીની તબિયત લથડી - VIDEO

વિરોધ પ્રદર્શન અને આંમરણ ઉપવાસ વચ્ચે સફાઇ કર્મચારીની તબિયત લથડી – VIDEO

જામનગર મહાનગર પાલિકાના સફાઇ કામદારોની પડતર માગણીઓના નિકાલને લઇ કર્મચારીઓ રાષ્ટ્રીય સફાઇ કર્મચારી મજદૂર યુનિયનના નેજા હેઠળ આમરણ ઉપવાસ સાથે ધરણા પર ઉતર્યા છે તેમજ ઉકેલ નહી આવે તો સફાઇ કામગીરી સંપૂર્ણ બંધ રાખવાની ચીમકી ઉચ્ચારાઇ છે. આ ઉપવાસ આંદોલન દરમ્યાન ગઇકાલે એક સફાઇ કર્મચારીની તબિયત લથડતાં જી.જી.હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતાં.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular