Tuesday, December 24, 2024
Homeરાષ્ટ્રીયરૂપિયાનું ધોવાણ યથાવત્

રૂપિયાનું ધોવાણ યથાવત્

- Advertisement -

અમેરિકન ફેડ રિઝર્વએ વ્યાજદરમાં આક્રમક વધારો કરતાં રૂપિયાનું ધોવાણ ઝડપી બન્યું છે. ગઇકાલે ડોલર સામે લગભગ એક રૂપિયાના કડાકા બાદ આજે પણ ભારે ધોવાણ થયું હતું અને અત્યાર સુધીના સૌથી નીચા સ્તર 81.26ના સ્તરે પહોંચી ગયો હતો. ગુરૂવારે ડોલર સામે રૂપિયો 88.86ની ઇતિહાસની સૌથી નીચી સપાટીએ બંધ આવ્યા બાદ આજે વધુ 23 પૈસા ઘટી 81.09 ખુલ્યો છે. વૈશ્ર્વિક બજારમાં ફેડરલ રિઝર્વે વ્યાજ દર વધારતા, રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ વધારે વણસે એવી શક્યતાના કારણે સલામતી તરફ દોટના લીધે ડોલર વધી રહ્યો છે. ભારતની ચાલુ ખાતાની ખાધ વધી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular