જામનગર જિલ્લા-તાલુકા પંચાયતની ચુંટણીની મતગણતરી આજે યોજાય હતી. જેમાં જામનગર જિલ્લા પંચાયતમાં ભાજપએ કબ્જો કર્યો છે. જામનગર જિલ્લા પંચાયતમાં કેસરીયો ઝંઝાવાત સર્જાયો છે. જામનગર જિલ્લા પંચાયતની 24માંથી 18 બેઠકો ભાજપના ફાળે ગઇ છે. જ્યારે 5 બેઠક કોંગ્રેસ તથા 1 બેઠક અન્યના ફાળે ગઇ છે. જામનગર તાલુકા પંચાયતમાં પણ ભાજપનો કેસરીયો ઝંઝાવાત જોવા મળ્યો છે. 6 માંથી 4 તાલુકા પંચાયત કબ્જે કરવામાં ભાજપ સફળ રહી છે. આ ઉપરાંત સિક્કા નગરપાલિકામાં 12 બેઠક ભાજપ 14માં કોંગ્રેસ તથા 2માં એનસીપી વિજેતા થયું છે.
સ્થાનિક સ્વરાજ્યની ચુંટણીના પરિણામો
જિલ્લા પંચાયત
પરિણામ/ટોટલ
24/24
ભાજપ – બેઠક જીત કુલ – 18
કોંગ્રેસ – બેઠક જીત કુલ – 5
અન્ય – બેઠક જીત કુલ – 1
જામનગર તાલુકા પંચાયત
પરિણામ/કુલ બેઠક
26/26
ભાજપ – 17
કોંગ્રેસ – 08
અન્ય – 01
કાલાવડ તા.પં
પરિણામ/કુલ બેઠક
18/18
ભાજપ – 8
કોંગ્રેસ – 7
આપ : 2
અપક્ષ : 1
ધ્રોલ તા.પં
પરિણામ/કુલ બેઠક
16/16
ભાજપ – 13
કોંગ્રેસ – 3
અન્ય – 00
જોડિયા તા.પં
પરિણામ/કુલ બેઠક
16/16
ભાજપ – 13
કોંગ્રેસ – 3
અન્ય – 00
જામજોધપુર તા.પં
પરિણામ/કુલ બેઠક
18/18
ભાજપ – 7
કોંગ્રેસ – 9
બસપા- 2
લાલપુર તા.પં
પરિણામ/કુલ બેઠક
18/18
ભાજપ – 12
કોંગ્રેસ – 3
અન્ય – 3
સિક્કા નગરપાલિકા
28/28
ભાજપ : 12
કોંગ્રેસ : 14
એનસીપી : 2