Friday, September 22, 2023
Homeરાષ્ટ્રીયઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા સાંસદ પૂનમબેન માડમ...

ઐતિહાસિક ક્ષણના સાક્ષી બન્યા સાંસદ પૂનમબેન માડમ…

- Advertisement -

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગઇકાલે નવા સંસદ ભવનના કરવામાં આવેલા ઐતિહાસિક ઉદઘાટનના સાક્ષી હાલારના સાંસદ પૂનમબેન માડમ પણ બન્યા હતા. ઉદઘાટન કાર્યક્રમમાં સહભાગી થયેલાં સાંસદ પૂનમબેન માડમે રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેબિનેટ મંત્રી પુરૂષોત્તમ રૂપાલા સાથે તેમજ લોકસભામાં પ્રસ્થાપિત કરવામાં આવેલાં સેંગોલ સાથેની તસ્વીર શેર કરી હતી. આ તકે તેમણે નવા સંસદ ભવનને અમૃત ક્ષણોની રાષ્ટ્રને અપ્રતિમ ભેટ ગણાવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular