Saturday, December 6, 2025
Homeરાજ્યજામનગરબ્રેસ્ટ કેન્સરનું સચોટ નિદાન કરે છે મેમોગ્રાફી...VIDEO

બ્રેસ્ટ કેન્સરનું સચોટ નિદાન કરે છે મેમોગ્રાફી…VIDEO

મેમોગ્રાફીનું ફ્રી ચેકઅપ કોણે ક્યાં અને કઈ રીતે કરાવવું ???

હાલના સમયમાં વધી રહેલા કેન્સરના પ્રમાણને જોતા ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરીએ તેમના જન્મદિવસે 2100 મહિલાઓને મેમોગ્રાફીની તપાસનું અભિયાન હાથ ધર્યું હતું. જે અભિયાન અંતર્ગત પૂર્વ મેયર અમીબેન પરીખ અને જુદા-જુદા મહિલા સંગઠનોના પ્રમુખ દ્વારા બહેનોને મેમોગ્રાફીની નિ:શુલ્ક તપાસ અંગે માહિતી આપીને તપાસ કરાવવામાં આવી રહી છે.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular