Saturday, July 27, 2024
Homeરાજ્યજામનગરજામનગરના 64 જનસેવકોની યાદી

જામનગરના 64 જનસેવકોની યાદી

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાના 16 વોર્ડની 64 બેઠકની ચુંટણીનું મતદાન તા.21ના રોજ યોજાયું હતું. આજે યોજાયેલ મતગણતરીમાં ભાજપનો કેસરીયો ઝંઝાવાત સર્જાયેલો જોવા મળ્યો હતો. જામનગરમાં ભારતીય જનતા પાર્ટીએ 50 બેઠકો કબજે કરી છે. જ્યારે કોંગ્રેસ 11 સીટ સુધી સીમીત રહી છે. તેમજ બહુજન સમાજ પાર્ટી 03 બેઠકો જીતવામાં સફળ રહી હતી.

- Advertisement -


જામનગરના વિજેતા ઉમેદવારો

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular