Friday, August 14, 2026
Homeરાજ્યજામનગરનીટ પેપરલીંક મુદ્દે જાગૃત યુવા ફાઉન્ડેશન દ્વારા વિરોધ - VIDEO

નીટ પેપરલીંક મુદ્દે જાગૃત યુવા ફાઉન્ડેશન દ્વારા વિરોધ – VIDEO

- Advertisement -

નીટ પેપરલીક મુદ્દે દેશભરમાં વિરોધ છવાયો છે. દિલ્હીમાં વિદ્યાર્થીઓ વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે ત્યારે જામનગર શહેરમાં પણ જાગૃત યુવા ફાઉન્ડેશન દ્વારા શુક્રવારે સાંજે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને ન્યાય મળે અને પેપરલીકના આરોપીઓને કડક સજાની માંગણી કરવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular