Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરવિડીયો : જામનગરમાં બાળક સાથે સુષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરનારને પ્રજાએ લમધાર્યો....

વિડીયો : જામનગરમાં બાળક સાથે સુષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચરનારને પ્રજાએ લમધાર્યો….

- Advertisement -

જામનગર શહેરના રણજીતસાગર રોડ પર આજે બપોર પછી એક નરાધમ શખ્સે માસુમ બાળકને લલચાવી ફોસલાવી સુષ્ટિ વિરૂધ્ધનું કૃત્ય આચર્યું હતું.

- Advertisement -

નરાધમે આચરેલા કૃત્યથી ભયભીત થયેલો બાળક ભાગવા જતાં પડી જવાથી ઇજા પહોંચી હતી અને ત્યારબાદ આ અંગેની જાણ થતાં લોકોનું ટોળું એકઠું થઇ ગયું હતું અને નરાધમ શખ્સને ઝડપી લઇ મેથીપાક ચખાડયો હતો અને આ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. પોલીસે નરાધમ શખ્સની અટકાયત કરી ઘવાયેલા બાળકની પુછપરછ કરી ગુનો નોંધવા કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular