Thursday, September 19, 2024
Homeવિડિઓ“મેં ખુશ હું સુકુન સે જાના ચાહતી હું” યુવતીનો નદીમાં કુદી આપઘાત...

“મેં ખુશ હું સુકુન સે જાના ચાહતી હું” યુવતીનો નદીમાં કુદી આપઘાત …જૂઓ વિડીઓ

પતિએ કહ્યું હતું કે મરવું હોય તો મરી જા વિડીયો મોકલજે, માટે પત્નીએ વિડીયો મોકલ્યો

- Advertisement -

અમદાવાદની એક યુવતીએ રીવરફ્રન્ટ પાસે બેસી હસ્તા મોઢે પણ દર્દ ભરેલ વિડીયો બનાવ્યા બાદ તેણીએ સાબરમતી નદીમાં કુદીને આપઘાત કરી લીધો છે. આ પરણીતાના લગ્ન રાજસ્થાનમાં થયા હતા. પરંતુ તેનો પતિ પૈસાની માંગણી કરી તેની સાથે અવારનવાર ઝગડા કરી તેને અમદાવાદ પરત મૂકી ગયો હતો. માટે પરણીતાએ પતિને કહ્યું કે હું આપઘાત કરી લઈશ. તો તેના પતિએ કહ્યું હતું કે મરવું હોય તો મરી જા વિડીયો પણ મોકલજે માટે તેણીએ હસ્ત મોઢે દર્દ બન્યો વિડીઓ બનાવી સાબરમતીમાં કુદી આપઘાત કરી લીધો હતો.

- Advertisement -

આપઘાત કરી લેનાર આ મહિલાનું નામ આઈશા ઉર્ફે સોનુ છે.જે અમદાવાદના વટવા વિસ્તારમાં રહે છે. અને તેના લગ્ન રાજસ્થાનના ઝાલોલમાં રહેતા આરીફ ખાન સાથે થયા હતા. પરંતુ સાસરિયાઓ દહેજ માટે તેણીને ત્રાસ આપતા હતા અને તેનો પતિ તેની સાથે ઝઘડો કરી અમદાવાદ પરત મૂકી ગયો હતો. બાદમાં આઈશાએ તેના પતિ અને સાસરિયા વિરુધ પોલીસ દફતરમાં ફરિયાદ પણ નોંધાવી હતી. અને તેના પતિને ફોન કર્યો હતો કે જો તું મને નહિ લઇ જાય તો હું આપઘાત કરી લઈશ. ત્યારે તેના પતિએ કહ્યું હતું કે મરવું હોય તો મરીજા અને મને વિડીઓ મોકલજે.

https://youtu.be/ELzz_phdGOU

આઈશાએ અમદાવાદના રીવરફ્રન્ટ પર બેસી મોઢા પર સ્મિત સાથે પરંતુ મનમાં દુઃખ સાથે એક વિડીયો બનાવ્યો હતો. આ વિડીઓમાં તેણીના શબ્દો હતા, “હેલ્લો, અસ્લામ વાલીકુમ મેરા નામ હૈ આઇશા આરીફખાન… ઔર મેં જો ભી કુછ કરને જા રહી હું મેરી મરજી સે કરને જા રહી હું…ઇસ મેં કિસીકા દોર ઔર દબાવ નહિ હૈ, અબ બસ ક્યા કહે? એ સમજ લિજીએ કે ખુદાકી ઝિંદગી ઇતની હોતી હૈ…ઔર મુજે ઇતની ઝિંદગી બહોત સુકૂન વાલી લગતી હૈ.” ઔર ડિયર ડેડ કબ તક લડેગે અપનો સે કેસ વિડ્રોલ કર દો નહિ કરના આઇશા લડાઈઓ કે લિએ નહિ બની પ્યાર કરતે હૈ આરીફ સે ઉસે પરેશાન થોડી કરેગે? અગર ઉસે આઝાદી ચાહિયે તો ઠીક હૈ વો આઝાદ રહે, ચલો અપની ઝિંદગી તો યહી તક હૈ.

- Advertisement -

મા-બાપ બહુત અચ્છે મિલે, દોસ્ત બહોત અચ્છે મિલે પર શાયદ કહી કમી રેહ ગઈ મુજ મેં યા શાયદ તકદીર મેં, મેં ખુશ હૂ સુકૂન સે જાના ચાહતી હૂ અલ્લાહ સે દુઆ કરતી હૂ કી દુબારા ઇન્સાનો કી શકલ ન દિખાયે.’ ‘એક ચીઝ જરૂર શીખ રહીચ હું મોહબ્બત કરની હૈ તો દો તરફ કરો એક તરફ મેં કુછ હાસિલ નહિ હોગા. ચલો કુછ મહોબ્બત તો નિકાહ કે બાદ ભી અધૂરી રહેતી હૈ, એ પ્યારી સી નદી કો પ્રે કરતે હૈ કી વો મુજે અપને આપ મેં સમા લે ઔર મેરે પીઠ પીછે જો ભી હો.. પ્લીઝ, જ્યાદા બખેડા મત કરના. મૈે હવાઓ કી તરહ હૂ બસ, બહના ચાહતી હૂ ઔર બહેતે રેહના ચાહતી હૂ, કિસિકે લિયે નહિ રુકના, મૈં ખુશ હું આજ કે દિન કે જો સવાલ કે જવાબ ચાહિયે થે વો મિલ ગયે ઔર મુજે જિસકો જો બતાના થા વો સચ્ચાઈ બતા ચુકી હૂ, કાફી હૈ, થેંક્યુ. મુજે દુઆઓં મેં યાદ કરના કયા પતા જન્નત મિલે ન મિલે..ચલો અલવિદા.” તેમ કહી આઈશાએ આપઘાત કરી લીધો હતો. પોલીસને આ અંગે જાણ થતા ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular