Thursday, July 2, 2026
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લામાંથી યુવતી લાપત્તા

જામનગર જિલ્લામાંથી યુવતી લાપત્તા

જામનગર જિલ્લામાંથી યુવતી લાપત્તા

જામનગરના નાની માટલી ગામમાં રહેતી 19 વર્ષની યુવતી પોતાના ઘરેથી કોઇને કહ્યા વિના જતી રહી હોય પરત ન આવતાં આ અંગે પોલીસને જાણ કરાઇ હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ જામનગર જિલ્લાના નાની માટલી ગામમાં રહેતી કંચનબેન સંગ્રામભાઇ લામકા (ઉ.વ.19) નામની યુવતી કોઇને કહ્યા વગર પોતાના ઘરેથી કયાંક જતી રહી હોય પરત ન આવતાં સંગ્રામભાઇ દ્વારા પોલીસને જાણ કરાઇ હતી. આ અંગે પંચ ‘એ’ના હે.કો. એચ. જી. જાડેજા દ્વારા ગૂમનોંધ દાખલ કરી આગળની તપાસ હાથ ધરાઇ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular