Thursday, September 3, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં બાથરૂમમાં બાળકી ફસાતા ફાયર વિભાગ દ્વારા બચાવ કામગીરી - VIDEO

જામનગરમાં બાથરૂમમાં બાળકી ફસાતા ફાયર વિભાગ દ્વારા બચાવ કામગીરી – VIDEO

જામનગર શહેરમાં એરફોર્સ રોડ 2માં આવેલ અવધ એપાર્ટમેન્ટના પહેલા માળે મકાનના બાથરૂમમાં નાની બાળકી ફસાઈ હતી. આ અંગે ફાયર વિભાગને જાણ કરતા જામનગર મહાનગપાલિકાની ફાયર શાખાની ટીમ દોડી જઇ બાળકી ને સલામત બહાર કાઢી હતી.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular