Wednesday, December 4, 2024
Homeરાજ્યગુજરાતકોંગ્રેસના ચૂંટણીલક્ષી ઢંઢેરામાં કરેલા આ વાયદા વાંચ્યા કે નહી ?

કોંગ્રેસના ચૂંટણીલક્ષી ઢંઢેરામાં કરેલા આ વાયદા વાંચ્યા કે નહી ?

- Advertisement -

6 મહાનગર પાલિકાની ચૂંટણીઓને લઇને કોંગ્રેસે આજે સંકલ્પપત્ર જાહેર કર્યો છે. કોંગ્રેસ પ્રદેશ પ્રમુખઅમિત ચાવડાએ પોતાના નિવેદનમાં જણાવ્યું કે જો કોંગ્રેસ સત્તામાં આવશે તો તેઓ ગુજરાઈટ કાર્ડને અમલમાં લાવશે. આ સિવાય પણ કોંગ્રેસે પોતાના ચૂંટણીલક્ષી ઢંઢેરામાં અનેક વાયદાઓ કર્યા જે આ મુજબ છે.

- Advertisement -

કોંગ્રેસનું શપથપત્ર

શહેરીજનોને સરકારીફ્રી સુવિધા માટે ગુજરાઈટ કાર્ડ

- Advertisement -

બિસ્માર રસ્તાઓ એક સપ્તાહમાં સરખા કરવામાં આવશે.

24 કલાકમાં કોન્ટ્રાકટ પ્રથા નાબુદીનું કોંગ્રેસનું વચન

- Advertisement -

પહેલા ધોરણથી જ અંગ્રેજી માધ્યમનું શિક્ષણ આપવામાં આવશે. ઉપરાંત અંગ્રેજી માધ્યમનું શિક્ષણ મફત આપવામાં આવશે.

મધ્યમવર્ગને સ્વાસ્થ્ય સહીતની યોજનાઓનો લાભ આપવામાં આવશે.

તમામ પ્રકારની યોજના માટે એક જ કાર્ડ આપવામાં આવશે

મકાન માલિક અને ભાડુઆતનો એક જ ટેક્સ

ગૃહ ઉદ્યોગોને ટેક્સ માંથી માફી આપવામાં આવશે.

તમામ શહેરોમાં ફ્રી વાઈફાઈ સેવા આપવામાં આવશે

ગુજરાતની જનતાના તમામ અધિકારો આપવામાં આવશે.

કોર્પોરેશનમાં ખાલી જગ્યાની ભરતી કરવાનું વચન

અકસ્માત, ફાયર ઈમરજન્સી માટે હેલીકોપ્ટર સેવા

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular