નિફ્ટીમાં નીચામાં 15,860 ની બોટમથી 16438 ની હાયર બોટમ બની છે અને 30 મિનિટ ના ચાર્ટમાં સતત સુધારો મજબૂત બનતો હોય તેવા અણસાર મળે છે હવે પછીના બે દિવસના કામકાજમાં નિફ્ટી જ્યાં સુધી 17,240 નીચે બંધ ના આવે ત્યાં સુધી સુધારાની ચાલ યથાવત રહે અને બે દિવસ પહેલાં જોવાયેલો ઊંચો ભાવ પણ પસાર કરે — ટૂંકમાં શુક્રવારના દિવસે બંધ આસપાસ બજાર મથાળું બનાવે તેવી ગણતરી રાખી શકાય.
આજે ત્રીજી ઓગસ્ટ સપ્તાહ નો ત્રીજો દિવસ જેમાં નિફ્ટી 17,424 બંધ આવ્યું છે જે દૈનિક દ્રષ્ટિએ 0.25% સુધારા તરફથી જોવા મળી છે અને સાપ્તાહિક દ્રષ્ટિએ 1.37% સુધારો જોવાયો છે અલબત્ત બજાર ખરાબ ખુલ્યા પછી ટકવાની કોશિશ કરી પરંતુ પાછલા ત્રણ દિવસની સરેરાશ એવરેજ પાસે જ બંધ આવેલ છે જ્યારે મિડકેપ સેક્ટરોમાં ખરાબી જોવા મળી છે અને પ્રથમ પાંચ નબળા સેક્ટરમાં રિયાલિટી સેક્ટર 0.92% એમએનસી સેક્ટર 1% સ્મોલ કેપ 1.14 ટકા મિલકેપ 1.27% અને મિર્ઝા 1.46 ટકા નબળું બંધ આવ્યું છે જ્યારે અન્ય સેક્ટરમાં ફક્ત 1.44 ટકા અને ડિજિટલ સેક્ટર 0.44 ટકા ટકીને મામુલી સુધારા સાથે બંધ આવેલ છે
ડેરિવેટિવ ની યાદીમાં એચડીએફસી લાઇફ, એમએફએસએલ, નબળા બંધ આવેલ છે જ્યારે ડેરિવેટિવમાં નામ ઇન્ડિયા, બિરલા સોફ્ટ, અતુલ, ટેક મહેન્દ્ર, એલટીઆઇ અને માઈન્ડ ટ્રી 1.77% થી લઈ 4.60 ટકા નો સુધારો જોવા મળ્યો છે જ્યારે અત્યંત ખરાબ શેરોમાં ઇન્ડસ્ટ્રીઝ ટાવર, બલરામપુર, સિમેન્સ આઈડિયા અને કોનકોર પ્રથમ પાંચ નબળા ડેરિવિટીમાં જોવાયા છે
બુધવારનું બજાર જોયા પછી icici bank ઇન્ડિયન હોટલ એમસીએક્સ મુથૂટ ફાઇનાન્સ રિલાયન્સ ટેક મહેન્દ્ર અને વિપ્રો ટૂંકમાં આઈટી સેક્ટરમાં સુધારો જોવાયો છે આમાં ચાર્ટની દ્રષ્ટિએ ટેક મહેન્દ્ર અને ટીસીએસ સારા જણાય છે
સુબેક્સ ભાવ 33,30 પૈસા આ કંપનીમાં તાજેતરમાં પરિણામો જાહેર થયા પછી બુધવારના રોજ સર્કિટમાં ખુલ્યા પછી આખો દિવસ સર્કિટ જોવા મળી છે અને નીચા ભાવથી સુધારાની શરૂઆત થઈ છે નીચામાં રૂપિયા 18 નો ભાવ જોયા પછી સતત હાયર બોટમ બનાવતા બનાવતા બુધવારના રોજ 33.30 ટકા અથવા તો 20% ની સર્કિટ દૈનિક દ્રષ્ટિએ જોવા મળી છે જ્યારે સાપ્તાહિક દ્રષ્ટિએ 26,62% નો સુધારો જોવાયો છે આમ આ શેરમાં ઊંચાભાવથી જે ઘટાડાની ચાલ જોવા મળી હતી તેમાંથી નવેસરથી સુધારો જોવા મળી રહ્યો છે આ શેરમાં રૂપિયા 27 નો સ્ટોપ રાખી ટૂંકા થી લાંબા સમય માટે ખરીદવાનું વિચારી શકાય.
અમે જે 50 કંપનીઓ ટ્રેક કરીએ છીએ ઇન્વેસ્ટમેન્ટ માટે તેમાં આજે ઈ મુદ્રા અદાણી વિલમોર અદાની ટ્રાન્સ ભારત ફોર્સ જીએમડીસી અદાણી એન્ટરપ્રાઇઝ અને એસ્ટ્રોન અતિશય લેણવાડી પરિસ્થિતિમાં છે આથી આ કંપનીમાં હવે નવી ખરીદી કરવા કરતા બુક નફો બુક કરવાનો વિચારવું અને કરેક્શન જોવા મળવાની સંભાવના દેખાય છે
વાચક મિત્રો જો તમને આ અર્ટિકેલ પસંદ આવે તો 7666747902 પર જાણ કરવાનું રાખો જેથી નવા ફીચર એડીઇ કરી શકાય.