Saturday, September 5, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં સિટી સી પોલીસની ચેકિંગ ડ્રાઇવ - VIDEO

જામનગરમાં સિટી સી પોલીસની ચેકિંગ ડ્રાઇવ – VIDEO

જામનગર શહેરના શંકર ટેકરી વિસ્તારમાં સિટી-સી પોલીસ દ્વારા પેટ્રોલિંગ તેમજ કોમ્બિંગ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

- Advertisement -

સિટી-સી પોલીસ સ્ટેશનના પી.આઈ. એચ.વી. રાઠોડ સહિત પી.એસ.આઈ., પોલીસ સ્ટાફની ટીમ દ્વારા સિટી સી વિસ્તારમાં સઘન ચેકિંગ કરવામાં આવ્યું હતું. પોલીસ દ્વારા શંકાસ્પદ વ્યક્તિઓ તથા વાહનોની તપાસ કરી વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું.

 

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular