Friday, September 29, 2023
Homeરાજ્યજામનગરકાશિ વિશ્વનાથ મહાદેવને આકર્ષક શ્રૃંગાર

કાશિ વિશ્વનાથ મહાદેવને આકર્ષક શ્રૃંગાર

- Advertisement -

જામનગરમાં મહાદેવને પ્રિય એવા પવિત્ર શ્રાવણ માસની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. શિવભક્તો શિવાલયોમાં પૂજા-અર્ચના કરી રહ્યાં છે. છોટીકાશી તરીકે સુપ્રસિધ્ધ જામનગર શહેરના પ્રસિધ્ધ એવા કાશિ વિશ્ર્વનાથ મહાદેવ મંદિર ખાતે શ્રાવણ માસ નિમિત્તે દરરોજ આકર્ષક શ્રૃંગાર દર્શન યોજાઇ રહ્યા છે. ગઇકાલે બુધવારે પણ કાશી વિશ્ર્વનાથ મહાદેવ મંદિરે આકર્ષક શ્રૃંગાર દર્શન યોજાયા હતાં. જેમાં શિવભક્તોએ દર્શનનો મોટી સંખ્યામાં લાભ લીધો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular