Monday, December 23, 2024
Homeરાજ્યજામનગરઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુજીનું એરફોર્સ સ્ટેશન ખાતે આગમન

ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુજીનું એરફોર્સ સ્ટેશન ખાતે આગમન

રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિતના મહાનુભાવો દ્વારા સ્વાગત

- Advertisement -

દેશના ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ દ્વારકાધીશના મંદિરે દર્શનાર્થે જઈ રહ્યા છે ત્યારે તેઓએ પોતાની યાત્રા દરમિયાન જામનગર એરફોર્સ સ્ટેશન ખાતે ટૂંકુ રોકાણ કર્યું હતું જ્યાં તેમને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ, શિક્ષણમંત્રી  જીતુભાઈ વાઘાણી, મેયર બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયતના પ્રમુખ  ધરમશીભાઈ ચનિયારા,  જ્વલંત ત્રિવેદી ચીફ પ્રોટોકોલ ઓફિસર, કલેકટર  ડૉ. સૌરભ પારઘી, એર કોમોડોર આનંદ સોંધી, જિલ્લા પોલીસવડા  પ્રેમસુખ ડેલુ સહિતના મહાનુભાવોએ આવકારી ઉષ્માપૂર્ણ સ્વાગત અને અભિવાદન કર્યું હતું.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular