જામનગરના હાપા માર્કેર્ટીગ યાર્ડમાં આજે મગફળીના વધુ 425 વાહનો આવ્યા હતા અને મગફળીની અંદાજિત 29 હજારથી વધુ ગુણીની આવક થઇ હોવાથી હાલ મગફળીની આવક બંધ કરવામાં આવી છે અને હરરાજીમાં વેચાણ થયા બાદ ફરી આવક શરૂ કરાશે.
View this post on Instagram
જામનગરના હાપા માર્કેર્ટીગ યાર્ડમાં આજે મગફળીના વધુ 425 વાહનો આવ્યા હતા અને મગફળીની અંદાજિત 29 હજારથી વધુ ગુણીની આવક થઇ હોવાથી હાલ મગફળીની આવક બંધ કરવામાં આવી છે અને હરરાજીમાં વેચાણ થયા બાદ ફરી આવક શરૂ કરાશે.
© 2021 Khabar Communication Private Limited. All Rights reserved.


