Saturday, October 17, 2026
Homeરાજ્યજામનગરઅભિનેત્રી કૃતિ સેનને કહ્યું ‘કેમ છો જામનગર?’ - VIDEO

અભિનેત્રી કૃતિ સેનને કહ્યું ‘કેમ છો જામનગર?’ – VIDEO

રિલાયન્સ ટાઉનશીપની નવરાત્રિમાં મચાવી ધૂમ!

જામનગરની રિલાયન્સ ટાઉનશીપમાં નવરાત્રિ મહોત્સવ દરમિયાન બોલિવૂડ અભિનેત્રી કૃતિ સેનનની ખાસ હાજરીએ ખેલૈયાઓમાં ઉત્સાહ વધાર્યો. ‘કેમ છો જામનગર?’ કહીને અભિનેત્રીએ સૌનું અભિવાદન કર્યું હતું.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular