Wednesday, January 14, 2026
Homeરાજ્યદ્વારકામાં ખારા તળાવને દબાણ મુકત કરવા કાર્યવાહી

દ્વારકામાં ખારા તળાવને દબાણ મુકત કરવા કાર્યવાહી

દ્વારકા શહેરના પ્રાચિન અને સાંસ્કૃતિક મહત્વ ધરાવતા 19 હેકટરના વિશાળ જળાશય ખારા તળાવને દબાણ મુકત કરી પુન: લોકોના ઉપયોગમાં લાવવા પાણીના વહેણને અવરોધ રૂપ દબાણો હટાવી વરસાદી પાણી ભરાવવાની સમસ્યાના ઉકેલ માટે ખારા તળાવ વિસ્તારના દબાણો હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી પોલીસ બંદોબસ્તમાં દ્વારકા નગરપાલિકાના મુખ્ય અધિકારી તથા કર્મચારી ગણ દ્વારા શરૂ કરવામાં આવી છે. આવનારા દિવસોમાં જળાશય તથા પાણીના વહેણ પરના દબાણો દૂર કરવાની કામગીરી વધુ સઘન બનાવવામાં આવશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular