Saturday, April 27, 2024
Homeરાજ્યજામનગરજામનગર જિલ્લામાં સવારે 8 થી 11 કલાક સુધીમાં જિલ્લાના તમામ વિધાનસભા મતવિસ્તારમાં...

જામનગર જિલ્લામાં સવારે 8 થી 11 કલાક સુધીમાં જિલ્લાના તમામ વિધાનસભા મતવિસ્તારમાં કુલ 17.82 ટકા મતદાન નોંધાયુ

80-જામજોધપુર વિધાનસભા સીટ પર સૌથી વધુ 21.56 ટકા મતદાન થયું

- Advertisement -

વિધાનસભા સામાન્ય ચૂંટણી – 2022ને લઈ આજરોજ જામનગર જિલ્લામાં કુલ પાંચ વિધાનસભા બેઠકો પર પ્રથમ તબક્કાનું મતદાન ચાલુ છે. આજ સવારના 11 વાગ્યા સુધીમાં જિલ્લાના તમામ વિધાનસભા મતવિસ્તાર પર કુલ 17.82 ટકા મતદાન નોંધાયું છે. જેમાં 76-કાલાવડમાં 20.32 ટકા, 77-જામનગર (ગ્રામ્ય)માં 16.58 ટકા, 78-જામનગર (ઉતર)માં 16.18 ટકા, 79-જામનગર (દક્ષિણ)માં 14.84 ટકા અને 80-જામજોધપુરમાં 21.56 ટકા મતદાન નોંધાયું છે. સમગ્ર જામનગર જિલ્લામાં આ સમયગાળામાં કોઈ અનીચ્છનીય બનાવ બન્યા નથી ઉપરાંત શાંતિપૂર્ણ અને સૌહાર્દભર્યા વાતાવરણમાં અને ઉત્સાહપૂર્વક મતદાન ચાલી રહ્યું છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular