ચીન પર ‘મુઇફા’ નામના મહાભયંકર વાવાઝોડાનો ખતરો તોળાઇ રહ્યો છ.ે શાંધાઇ એરપોર્ટ ઉપર વિમાની ઉડ્યનોની સંખ્યા 50% ઘટાડી નાખવામાં આવી છે. હેંગઝોઉ એરપોર્ટએ તમામ ફલાઇટો આજે રદ કરી છે. શાંધાઇના સૌથી મોટા યંગસાન બંદરે ક્ધટેનર ઓપરેશન બંધ કરી દેવામાં આવ્યુ છે. ટાયકૂન મુઇફા પહેલા તાઇવાન નજીક આવેલ જાપાનના ઇશિગાકી ટાપુ પર ટકરાશે તેવી અપેક્ષા છે. ત્યારબાદ ચીનના ઝેઝીયંગ પ્રાંતમાં આજે ત્રાટકશે.