View this post on Instagram
સુરત જીલ્લાના ઓલપાડ તાલુકાના કીમ નજીક કીમ ઓલપાડ સ્ટેટ હાઈવે પર મૂળદ ગામના પાટિયા પાસે વહેલી સવારે વિદ્યાર્થીઓ ભરેલી ઇકો વાન પલટી ખાઈ ગઈ હતી. આ સ્કુલ વાનમાં 9 વિદ્યાર્થીઓ હતા. ઇકોના ચાલકે પુરઝડપે ગાડી ચલાવતા બસ સાથે ધડાકાભેર અથડાઈ પલટી મારી ગઈ હતી જેમાં 9 વિધાર્થીઓમાંથી 6ને ઈજા પહોચી હતી.