Tuesday, October 27, 2026
Homeરાજ્યજામનગરફાટેલા ટાયર સાથે બેફામ કાર દોડતી રહી, જામનગર બાયપાસનો VIDEO વાયરલ

ફાટેલા ટાયર સાથે બેફામ કાર દોડતી રહી, જામનગર બાયપાસનો VIDEO વાયરલ

ફાટેલા ટાયર સાથે બેફામ કાર દોડતી રહી, જામનગર બાયપાસનો VIDEO વાયરલ

- Advertisement -

જામનગર બાયપાસ પાસે કારનો ચોંકાવનારો વીડિયો વાયરલ થયો.

ફાટેલા ટાયર સાથે પણ કારચાલક બેફામ રીતે કાર હંકારતો જોવા મળ્યો

- Advertisement -

ટાયર ઘસાવાથી રસ્તા પર તણખા ઝરતા જોવા મળ્યા

- Advertisement -

કારની જોખમી સ્થિતિથી આસપાસના વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો

જાહેર માર્ગ પર બેફામ ડ્રાઇવિંગ સામે સવાલો ઉઠ્યા

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular