Wednesday, December 25, 2024
Homeરાષ્ટ્રીયબેંકની સ્લીપમાં એવું તે શું લખ્યું કે બેંક અધિકારીઓ ચોંકી ઉઠયા?

બેંકની સ્લીપમાં એવું તે શું લખ્યું કે બેંક અધિકારીઓ ચોંકી ઉઠયા?

- Advertisement -

બેંકમાં પૈસા જમા કરાવવા જોઇએ ત્યારે બેંક સ્લીપમાં તમામ વિગતો ભરીને આપવાની રહે છે. સ્લિપ પર ખાતાધારકનું નામ ઉપરાંત બેંક એકાઉન્ટ નંબર, શાખા, તારીખ, મોબાઇલ નંબર, રકમનો આંકડો નંબરમાં અને શબ્દોમાં લખવાનો હોય છે તે આપણે સહુ જાણીએ છીએ.

- Advertisement -

પરંતુ,સોશિયલ મીડિયા પર એક બેંક સ્લિપ થઈ છે વાઈરલ. બેંકમાં પૈસા જમા કરાવવા ગયેલા એક યુવકે સ્લિપમાં રકમના બદલે પોતાની રાશિ લખી દીધી હિંદીમાં ‘રાશિ’ લખેલા ખાનામાં તેણે ‘તુલા’ લખ્યું. આ વીડિયોને લોકોએ ખૂબ મજા લીધી હતી.

ઘણીવાર ડિપોઝીટ ફોર્મ ફિલઅપ કરતી વખતે લોકોને ગેરસમજ થતી હોય છે અને લોકો ગમે તે માહિતી ભરી દેતા હોય છે. જ્યારે બેંક કર્મચારીઓનું ધ્યાન જાય ત્યારે તે માર્ગદર્શન આપીને સુધારો કરાવતા હોય છે. પરંતુ આ સ્લીપ જોઇએ તો તેઓ પણ પેટ પકડીને હસી પડયા હતાં. તમે પણ આ વીડિયો જુઓ અને એકવાર મનમાં જરૂર બોલી પડશો કે ‘ૂવફિ’ંત ુજ્ઞીિ ફિતવશ’ ? આ છે આપણી ભાષાઓની ખુબી. તેના ઉપયોગથી કયારેક રમુજ થઈ જતી હોય છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular