Saturday, December 6, 2025
Homeરાજ્યકેન્સરની બિમારીથી કંટાળીને લીંબડીના મહિલાએ જિંદગી ટૂંકાવી

કેન્સરની બિમારીથી કંટાળીને લીંબડીના મહિલાએ જિંદગી ટૂંકાવી

કલ્યાણપુર તાલુકાના લીંબડી ગામે રહેતા કડવીબેન ખીમાભાઈ કંડોરીયા નામના આહીર મહિલા છેલ્લા નવેક વર્ષથી ગળાના કેન્સરની બીમારીથી પીડાતા હોય, આ બીમારીથી કંટાળીને થોડા સમય પૂર્વે તેમણે પોતાના હાથે ખડમાં છાટવાની ઝેરી દવા ગટગટાવી લેતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની જાણ રામશીભાઈ ખીમાભાઈ કંડોરીયાએ કલ્યાણપુર પોલીસને કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular