Tuesday, December 24, 2024
HomeબિઝનેસStock Market Newsસ્ટોક માર્કેટ સ્પેશિયલ 16-01-2022

સ્ટોક માર્કેટ સ્પેશિયલ 16-01-2022

આજના લેખમાં NIFTY, BANKNIFTY, LT, PRINCEPIPE અને POLYCAB વિષે વ્યૂ રજુ કરું છુ. પાછળ ના અઠવાડિક લેખમાં NIFTY, ABCAPITA, NBCC અને GREAVESCOT વિષે વ્યૂ રજુ કર્યો હતો તે જોઈએ.

- Advertisement -
  • Nifty માં 17950 ઉપર વધુ ઉપરના લેવલ ની વાત કરી હતી તે મુજબ 17289 સુધીના લેવલ જોવા મળ્યા હતા.
  • Banknifty માં 38150 ઉપર વધુ ઉપરના લેવલ ની વાત કરી હતી તે મુજબ 38851 સુધીના લેવલ જોવા મળ્યા હતા.
  • ABCAPITAL માં 140 ઉપર વધુ ઉપરના લેવલ ની વાત કરી હતી પણ 140 ઉપર ન જતાં ફરી નીચેના લેવલ જોવા મળ્યા હતા.
  • NBCC માં 51 ઉપર 53.6 સુધીના લેવલ જોવા મળ્યા હતા.
  • Greavescot માં 181 ઉપર 249 સુધીના લેવલ જોવા મળ્યા હતા.

NIFTY WEEKLY nifty-50

- Advertisement -
  • Nifty નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે છેલ્લી swing ટોપ 18210 ઉપર બંધ આપવામાં સફળ રહ્યું છે. અને 18210 થી 16410 નો Low બનવામાં જેટલો સમય થયો હતો એના કરતાં ઓછા સમય માં ફરી તે લેવલ ઉપર બંધ આપવામાં સફળ રહ્યું છે એ જોતાં આવનાર દિવસોમાં 18604 નો જે હાઇ છે એની ઉપર પણ જવામાં સફળ થય શકે છે. 18100-150 ની ઉપર છે ત્યાં સુધી દરેક ઘટાડે ખરીદી કરી શકાય છે. 17900 નીચે જ દિશા બદલવાની શક્યતા લાગે છે.
  • Nifty :- As per chart we see that last swing top 18210 cross and close above that also. From 18210 to 16410 low take more time then 16410 to 18289 take less time, mean rise is fast compare to fall so undertone is bullish, So expected that all time high 18604 may also cross. Still 18100-150 hold buy on deep mode. Below 17900 may chance to change trend.
  • Support Level :- 18080-17980-17900-17750-17500.
  • Resistance level :- 18300-18450-14600-18780-18830-18950.

NIFTY BANK nifty-50

  • Niftybank Daily નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે 41829 થી 34018 ના 61.8% ઍટલેકે 38845 નજીક હાઇ બનાવી ફરી નીચે તરફ ની કોશિશ થઈ રહી હોય એવું લાગે છે. ઍટલે જયાં સુધી 39000 ઉપર રહેવામાં સફળ નથી થતું ત્યાં સુધી નવી તેજી કરી શકાય નહીં. 37900 નીચે વધુ નીચેના લેવલ જોવા મળી શકે છે.
  • Niftybank :- As per daily chart we see that 41829 to 34018 range 61.8% is near 38845 and recent swing high made near that and again start down journey. Only above 39000 new bull market may open. Below 37900 we may see more down side also.

LT LT

- Advertisement -
  • LT નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે લગભગ 2 મહિના પછી ફરી સ્વિંગ હાઇ ઉપર જવા માં સફળ રહ્યું છે એ પણ સારા વોલ્યૂમ સાથે. એ જોતાં આવનાર દિવસોમાં 2050 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
  • LT :- As per chart we see that alsmot after 2 month success to cross previous swing High with good volume. So coming days above 2050 we see more upside move.
  • Support Level :- 2000-1980-1950-1928-1900-1885-1865.
  • Resistance Level :- 2050-2075-2105-2134-2225.

Princepipe

  • Princepipe નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે છેલ્લા 3-4 અઠવાડિયા થી 34w EMA નો સપોર્ટ પાસે ટ્રેડ કરી થાય રહ્યા હતા, પણ આ અઠવાડિયે તેના સપોર્ટ થી ફરી ઉપર તરફ ની શરૂવાત કરી હોય એવું લાગે છે. એ જોતાં આવનાર દિવસોમાં 745 ઉપર વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
  • Princepipe :- As per chart we see that last 3-4 week try to find support near 34w EMA, and this week start again upside journey with bullish candle. So expected good up move above 745.
  • Support Level :-715-679-670.
  • Resistance Level :- 758-784-795-825-865.

POLYCAB POLYCAB

- Advertisement -
  • Polycab નો ચાર્ટ જોતાં ખ્યાલ આવે છે કે લગભગ 3-4 મહિના ની એક નાની વધઘટ પછી ફરી ઉપર તરફ ની શરૂવાત સારા વોલ્યૂમ સાથે કરી હોય એવું લાગે છે. સ્વિંગ ટોપ 2648 ઉપર બંધ આપવામાં સફળ રહ્યું છે. એ જોતાં આવનાર દિવસોમાં 2648 ઉપર છે ત્યાં સુધી વધુ ઉપરના લેવલ જોવા મળી શકે છે.
  • Polycab :- As per chart we see that after 3-4 month a sideway move, again start upside journey with good volume. With that last swing top 2648 cross and success to close above that also. So expected that above 2648 we see more upside move in coming days.
  • Support Level :- 2648-2627-2610-2545-2510.
  • Resistance Level :- 2750-2840-2900-2960.

Disclaimer:- અહી ચાર્ટ આધારે મારો વ્યૂ રજુ કરુછું. BUY SELL કરતી વખતે તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝર ની મદદ લેશો અમે SEBI રેજીસ્ટર્ડ એડવાઇઝર નથી. અહી રજુ કરવામાં આવેલ ચાર્ટ એ EDUCATIONAL PURPOSE માટે આપેલ છે. કોઈ પણ પ્રકારના નફા નુકશાન માટે અમારી કોઈ જવાબદારી રહેશે નહીં.

વિપુલભાઇ .એમ.દામાણી, સુરત. શેર સબબ્રોકર, શેર બજારનો 15 વર્ષનો બહોળો અનુભવ ઉત્સાહી ચાર્ટ રીડર, ચાર્ટ થીયરીના અભ્યાસુ તથા અનુભવી અને ચાર્ટ આધારીત અનુમાનો પર પ્રભુત્વ ધરાવે છે. MO.NO.- 9377714455 [email protected]
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular