Friday, December 27, 2024
Homeરાજ્યજામનગરપૂ. ધીરગુરૂદેવની નિશ્રામાં 41-31 ઉપવાસની ઉગ્ર તપશ્ચર્યા

પૂ. ધીરગુરૂદેવની નિશ્રામાં 41-31 ઉપવાસની ઉગ્ર તપશ્ચર્યા

12ને રવિવારે સવારે 9:30 કલાકે સરકારની ગાઇડલાઇન મુજબ પારણા

- Advertisement -

રાજકોટમાં ઇન્દ્રપ્રસ્થનગર સ્થાનકવાસી જૈન સંઘ ખાતે ડુંગર દરબારમાં પૂ. ધીરગુરૂદેવની નિશ્રામાં મનીષભાઇ કોઠારી-41 ઉપવાસ, આશાબેન એસ. દેસાઇ 31 ઉપવાસ અને પાયલબેન એમ. અજમેરા 30 ઉપવાસ તેમજ સ્મિત સુભાષભાઇ કામદાર 16 ઉપવાસ અને અન્ય 11, 9, 8 ઉપવાસ સહિત 51 મોટી તપસ્યાના પારણાનો લાભ અશોકભાઇ જે. અજમેરા પરિવારે લીધેલ છે. આજે સવારે 8:30 કલાકે જાપ, વ્યાખ્યાન અને બપોરે 2:30 કલાકે આલોયણા યોજાયા હતાં. સાંજે 6:30 કલાકે સંવત્સરી પ્રતિક્રમણ યોજાશે. તા. 12ને રવિવારે સવારે 9:30 કલાકે સરકારની ગાઇડલાઇન મુજબ પારણા યોજાશે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular