Monday, October 12, 2026
Homeવિડિઓભાણવડ નજીક કૂવામાંથી વિશાળ અજગરનું સફળ રેસ્ક્યુ - VIDEO

ભાણવડ નજીક કૂવામાંથી વિશાળ અજગરનું સફળ રેસ્ક્યુ – VIDEO

બરડાના પ્રાકૃતિક આવાસમાં મુક્ત કરાયો

ભાણવડના શિવ પાટિયા વાડી વિસ્તારના એક કૂવામાં પડી ગયેલા અજગરને એનિમલ લવર્સની ટીમ દ્વારા જીવના જોખમે કૂવામાં ઉતરીને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યો છે.

- Advertisement -

સુરક્ષિત બહાર કાઢ્યા બાદ આ અજગરને બરડાના પ્રાકૃતિક આવાસમાં મુક્ત કરવામાં આવ્યો હતો.

- Advertisement -

આ રેસ્ક્યુ ઓપરેશનમાં એનિમલ લવર્સના અશોકભાઈ ભટ્ટ, સોહિલ સહરવદી અને મેરામણભાઈ સક્રિયપણે જોડાયા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular