Friday, September 4, 2026
Homeરાજ્યજામનગરજમનગરમાં સાયકલ ચોરી કરતો શખ્સ CCTV માં કેદ

જમનગરમાં સાયકલ ચોરી કરતો શખ્સ CCTV માં કેદ

જામનગર શહેરના કાલાવડ નાકા બહાર આવેલ મહારાજા સોસાયટી વિસ્તારમાં આવેલ ખત્રી જમાત ખાના નજીકથી એક શખ્સ સાયકલ ચોરતા જોવા મળ્યો હતો. સમગ્ર ઘટના સી.સી.ટી.વી કેમેરા માં કેદ થઈ હતી. આ બનાવ અંગે પોલીસ ફરિયાદ નોંધવા માટે તજવીજ ચાલતી હોવાનું જાણવા મળી રહ્યું છે.

- Advertisement -

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular