Thursday, August 20, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં નવી ઇ-સીટી બસનો અકસ્માત - VIDEO

જામનગરમાં નવી ઇ-સીટી બસનો અકસ્માત – VIDEO

જામનગર શહેરમાં ઓશવાળ હોસ્પિટલ નજીકના માર્ગ પર ગઇકાલે રાત્રીના સમયે જામનગર મહાનગરપાલિકા સંચાલીત નવી ઇ-સીટી બસને અકસ્માત નડયો હતો. આ સીટી બસ વૃક્ષ સાથે ટકરાતા બસમાં નુકસાની પહોંચી હતી. સદનસીબે કોઇ જાનહાની કે મોટી દુઘર્ટના ટળી હતી. આ અકસ્માતને પગલે માર્ગ પર ટ્રાફીક જામ સર્જાયો હતો. જેને પગલે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતાં.

- Advertisement -

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular