Friday, August 14, 2026
Homeરાજ્યજામનગરUGC એક્ટ સુધારા વિધાયકના વિરોધમાં જામનગરમાં આવેદનપત્ર - VIDEO

UGC એક્ટ સુધારા વિધાયકના વિરોધમાં જામનગરમાં આવેદનપત્ર – VIDEO

જામનગર જિલ્લાના ક્ષત્રિય રાજપૂત સંગઠનો દ્વારા વિરોધ

UGC એક્ટ સુધારા વિધાયક સામે જામનગરમાં ક્ષત્રિય રાજપૂત સંગઠનો દ્વારા રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

- Advertisement -

જામનગર જિલ્લાના ક્ષત્રિય સંગઠનો અને રાજપૂત સમાજના હોદ્ેદારો UGC બિલ – 2026ના વિરોધમાં મેદાને આવ્યા છે. UGC બિલના નવા નિયમો સામે વિરોધ દર્શાવી આ બિલ બિનજરૂરી હોવાની આક્ષેપ કરી બિલના કારણે સમાજમાં વિગ્રહ અને ભાગલા પડી શકે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. આ અંગે રાજપૂત કરણી સેના તથા જિલ્લાના વિવિધ ક્ષત્રિય સંગઠનો એકત્રિત થઇ જામનગર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું અને આ અંગે યોગ્ય કરવા માંગણી કરાઇ છે. તેમજ જો સરકાર યોગ્ય નિર્ણય નહીં લે તો દેશવ્યાપી વિરોધની ચિમકી ઉચ્ચારાઇ છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular