ફાટેલા ટાયર સાથે બેફામ કાર દોડતી રહી, જામનગર બાયપાસનો VIDEO વાયરલ
જામનગર બાયપાસ પાસે કારનો ચોંકાવનારો વીડિયો વાયરલ થયો.
ફાટેલા ટાયર સાથે પણ કારચાલક બેફામ રીતે કાર હંકારતો જોવા મળ્યો
View this post on Instagram
ટાયર ઘસાવાથી રસ્તા પર તણખા ઝરતા જોવા મળ્યા
કારની જોખમી સ્થિતિથી આસપાસના વાહનચાલકોમાં ફફડાટ ફેલાયો
જાહેર માર્ગ પર બેફામ ડ્રાઇવિંગ સામે સવાલો ઉઠ્યા


