Monday, June 15, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાં ઇ- સિટી બસનો રૂટ

જામનગરમાં ઇ- સિટી બસનો રૂટ

જામનગર મહાનગરપાલિકા દ્વારા ઇ-બસ સેવાનો પ્રારંભ થઇ ચૂકયો છે. જેમાં હાલ પ્રથમ તબકકામાં અલગ અલગ પાંચ રૂટમાં આ ઇલેકટ્રીક સિટી બસો દોડશે. અંદાજે 30 મિનિટ સુધીના સમયાંતરે સિટી બસ મળી રહે તે મુજબનું આયોજન કરવામાં આવ્યું છે.

- Advertisement -

જામનગર જનમાર્ગ ફાઉન્ડેશન સીટી બસ માટેની એપ્લીકેશન લીંક

એન્ડ્રોઇડ : https://play.google.com/store/apps/details?id=com.katch.jamnagarcitybus

- Advertisement -

આઈ. ઓ. એસ. : https://apps.apple.com/in/app/jjmf/id6760538105

 

- Advertisement -

 

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular