Saturday, June 13, 2026
Homeરાજ્યજામનગરજામનગરમાંથી કિંજલ લાપતા

જામનગરમાંથી કિંજલ લાપતા

લાલપુરમાં રહેતી 23 વર્ષની યુવતી ઘરેથી કોઇને કહ્યા વિના જતી રહી હોય આ અંગે પોલીસમાં જાણ કરતા પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઇ છે.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ લાલપુર તાલુકામાં ડેરાછીકારી ગ્રામપંચાયતની બાજુમાં રહેતી કિંજલ વિજયભાઇ રાઠોડ નામની 23 વર્ષની યુવતિ ગત તા.2ના બપોરના સમયે તેના ઘરેથી કોઇને કહ્યા વગર ચાલી ગઇ હોય પરત ન આવતા આ અંગે ગીતાબેન વિજયભાઇ રાઠોડ દ્વારા મેઘપર પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી. યુવતિ ઘરેથી ગઇ ત્યારે ડ્રેસ પહેર્યો હતો અને પાતળા બાંધાની ઘઉં વર્ણી અને અંદાજે ચારેક ફુટની ઉંચાઇ ધરાવે છે આ અંગે કોઇને જાણકારી મળે તો મેઘપર પડાણા પોલીસ સ્ટેશનને ફોન નં.63596 27849 તથા એએસઆઇ વી.સી. જાડેજા મો.75675 73373 ને જાણ કરવા મેઘપર પોલીસની યાદી જણાવે છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular