Thursday, June 4, 2026
Homeરાજ્યહાલારભાણખોખરીમાં નોકરીમાંથી છૂટ્ટો કરાતા શખ્સનો સુપરવાઇઝર પર હુમલો

ભાણખોખરીમાં નોકરીમાંથી છૂટ્ટો કરાતા શખ્સનો સુપરવાઇઝર પર હુમલો

ખંભાળિયા – ભાણવડ માર્ગ પર અત્રેથી આશરે 20 કિલોમીટર દૂર ભાણખોખરી ગામની સીમમાં આવેલી પવનચક્કી કંપનીમાં ફરજ બજાવતા શિવકુમાર એમ. બેલાગલ (ઉ.વ. 26) નામના સુપરવાઇઝરની કંપની દ્વારા ખંભાળિયાના કરણ વીરાભાઈ ધમા નામના શખ્સને નોકરીમાંથી છૂટો કરી દીધેલ હોય, જે અંગેનો ખાર રાખી આરોપી કરણ ધમાએ તેમને છરી બતાવી, લાકડાના ધોકા વડે બેફામ માર માર્યો હતો.

- Advertisement -

આ સમગ્ર બનાવ અંગે ખંભાળિયા પોલીસે કંપની સુપરવાઇઝર શિવકુમારની ફરિયાદ પરથી આરોપી કરણ ધમા સામે જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular