Wednesday, July 15, 2026
Homeરાજ્યજામનગરતારક મહેતાકા ઉલ્ટા ચશ્મા ફેઇમ ટપુ (ભવ્ય ગાંધી) બાલા હનુમાનના દર્શનાર્થે

તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા ફેઇમ ટપુ (ભવ્ય ગાંધી) બાલા હનુમાનના દર્શનાર્થે

તારક મહેતાકા ઉલ્ટા ચશ્મા સિરિયલ બાળકોથી લઇ મોટેરાઓમાં પણ ખૂબ જ લોકપ્રિય છે. ત્યારે તારક મહેતાકા ઉલ્ટા ચશ્મામાં ટપુનું પાત્ર ભજવી ચૂકેલ ભવ્ય ગાંધીએ જામનગરના સુપ્રસિધ્ધ એવા બાલા હનુમાન સંર્કિતન મંદિરની મુલાકાત લીધી હતી અને બાલા હનુમાનના દર્શન કરી મંદિર ખાતે ચાલતી અખંડ રામધૂનમાં પણ ભાગ લીધો હતો.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular