Sunday, January 11, 2026
Homeરાજ્યજામનગરહીરાબાના નિધનને લઈને 108 કૃષ્ણમણીજી મહારાજે આપી શ્રદ્ધાંજલિ

હીરાબાના નિધનને લઈને 108 કૃષ્ણમણીજી મહારાજે આપી શ્રદ્ધાંજલિ

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાના ઓમ શાંતિ સમગ્ર દેશ અને વિદેશમાં શોખનું મોજુ ફરી વળ્યું છે. ત્યારે છોટી કાશી ગણાતા જામનગરમાં આવેલ શ્રીકૃષ્ણ પ્રણામી ધર્મની આધ્યપીઠ 5 નવતનપુરી ધામ ખીજડા મંદિરના આચાર્ય 108 કૃષ્ણમણીજી મહારાજે હીરાબાના અવસાન પર દુ:ખ વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ પાઠવી છે.

- Advertisement -

સમગ્ર દેશ અને દુનિયામાં કરોડો અનુયાયી ધરાવતા કૃષ્ણ પ્રણામી ધર્મ નિજાનંદ સંપ્રદાયના વડા 108 કૃષ્ણમણીજી મહારાજે હીરાબાના જીવન દ્વારા વડાપ્રધાનના જીવન ઘડતરને પણ આ તકે યાદ કરી હીરાબાની ખોટ સમગ્ર વિશ્વને પડી છે. તેવું જણાવી શ્રદ્ધા સુમન અર્પણ કર્યા છે. અને વડાપ્રધાન તેમ જ તેમના પરિવાર પર આવી પડેલ દુ:ખની આ ઘડીને સહન કરવાની પરમાત્મા શક્તિ આપે તેવી પ્રાર્થના કરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular