Sunday, December 22, 2024
HomeUncategorizedયુવાનની અગમ્યકારણોસર આત્મહત્યા

યુવાનની અગમ્યકારણોસર આત્મહત્યા

જામનગરના મૂંગણી ગામે યુવાને અગમ્યકારણોસર ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, જામનગર જીલ્લાના મૂંગણી ગામે જૈન દેરાસરની બાજુમાં જુના રામાપીરના મંદિર ની બાજુમાં રહેતો નિતેશભાઈ અમરાભાઈ પરમાર (ઉ.વ. 36) નામનો યુવાનએ પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ અંગેની દિનેશભાઈ દ્વારા જાણ કરાતા હેકો સી.ડી. ગાંભવા તથા સ્ટાફે મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular