Sunday, October 6, 2024
Homeહેલ્થ એન્ડ વેલનેસમોસમી ફળોનું સેવન શા માટે કરવું જોઇએ ?

મોસમી ફળોનું સેવન શા માટે કરવું જોઇએ ?

- Advertisement -

ઉનાળાની ગરમીમાં આપણે આપણી ડાયેટ પર ફેરફારો કરવો જરૂરી છે. ઉનાળામાં શરીરના તાપમાનને જાળવી રાખવા માટે પાણીવારા ફ્રુટોનો વપરાશ વધારે કરવો જોઇએ જે શરીરને હાઈડે્રટ રાખે ત્યારે કઇ પ્રકારનો આહાર ઉનાળામાં લઇ શકાય જેવા કે મોસમી ફળો જે સીઝનમાં ભરપુર માત્રામાં મળી રહે છે જેવા કે ગરમીની વાત કરીએ તો ફળોનો રાજા કેરી, દ્વાક્ષ, શકકરટેટી, તરબુચ, જયુસીલીચી, નારંગી, વગેરે ફળોનો ભરપૂર ઉપયોગ કરવો જોઇએ. જુદી જુદી પ્રકારના સલાડ બનાવીને તેને આપણી ડાયેટમાં લેવા ખાસ જરૂરી છે. સાથે સાથે ડાયફ્રુટમાં અંજીર જેની તાસીર ઠંડી હોય છે. ખાય શકાય, કિશમિશને પાણીમાં પલાળીને અચુક ખાઓ.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular