Thursday, January 15, 2026
Homeરાજ્યગુજરાતમુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નવા મંત્રીમંડળમાં કયા ધારાસભ્યોનો સમાવેશ થયો? તે જૂઓ

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નવા મંત્રીમંડળમાં કયા ધારાસભ્યોનો સમાવેશ થયો? તે જૂઓ

રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ સહિત જૂના મંત્રીમંડળ દ્વારા સામૂહિક રાજીનામા આપ્યા હતા. અને ત્યારબાદ રાજ્યનું નવું મંત્રીમંડળ આજે સાડા અગિયાર વાગ્યે શપથ લેશે. આ મંત્રીમંડળમાં પાંચ જૂના મંત્રી અને ત્રણ મહિલા સહિત 26 મંત્રીઓનું જમ્બો મંત્રીઓનું મંત્રીમંડળ બનશે. આ મંત્રીમંડળમાં સૌરાષ્ટ્રના વધુ ધારાસભ્યોનો સમાવેશ થવાથી રાજ્યમાં સૌરાષ્ટ્રનું કદ અનેકગણું વધી જશે. મંત્રીમંડળમાં કઇ કઇ વિધાનસભા બેઠકના ધારાસભ્યોનો મંત્રીમંડળમાં સમાવેશ થવાનો છે તેની વિગતવાર માહિતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular