Thursday, January 16, 2025
Homeરાષ્ટ્રીયwhatsapp voice chat નું જોરદાર ફીચર આવ્યું, આ રીતે કરો ઉપયોગ

whatsapp voice chat નું જોરદાર ફીચર આવ્યું, આ રીતે કરો ઉપયોગ

- Advertisement -

ઈન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ whatsapp એ voice chat નું એક નવું ફીચર જાહેર કર્યું છે જેમાં યુઝર્સ વોઈસ મેસેજ મોકલતા પહેલા તેને સંભળી શકશે.

- Advertisement -

મેટાની માલિકીની કંપનીએ કહ્યું, હવે તમે તમારા વૉઇસ મેસેજને મોકલતા પહેલા તેને WhatsApp પર પ્રીવ્યૂ કરી શકશો. અને બાદમાં વોઈસ મેસેજ સેન્ડ કરી શકશો. પહેલા ચેટ કરતી વખતે રેકોર્ડ કરેલ વોઈસ મેસેજ યુઝર્સ સાંભળી શકતા ન હતા. પરંતુ હવે થી મેસેજ મોકલતા પહેલા યુઝર્સ તેને સાંભળી શકશે.

વોઈસ ચેટનો ઉપયોગ કેવી રીતે કરશો

- Advertisement -
  1. જે કોઈ ગ્રુપમાં કે વ્યક્તિને મેસેજ સેન્ડ કરવા માંગતા હોય તે ચેટ ખોલો.
  2. હેન્ડ્સ-ફ્રી રેકોર્ડિંગને લૉક કરવા માટે માઇક્રોફોનને ટચ કરો અને તેને ઉપર સ્લાઇડ કરો.
  3. બોલવાનું શરૂ કરો.
  4. તમારું રેકોર્ડિંગ સાંભળવા માટે પ્લે પર ટૅપ કરો. તમે રેકોર્ડિંગના કોઈપણ ભાગને તે ટાઇમસ્ટેમ્પથી ચલાવવા માટે તેને ટેપ પણ કરી શકો છો.
  5. વૉઇસ મેસેજ ડિલીટ કરવા માટે ટ્રૅશ પર ટૅપ કરો અથવા તેને સેન્ડ કરો.

 

વૉઇસ મેસેજ પ્લેબેકની કેવી રીતે સ્પીડ વધારશો

  1. તમે મોકલેલા અથવા પ્રાપ્ત કરેલા વૉઇસ સંદેશાઓ (whatsapp voice chat) સાંભળવા માટે પ્લે પર ક્લિક કરો.
  2. સંદેશ સાંભળો.
  3. જ્યારે વોઈસ મેસેજ સાંભળી રહ્યા હોય ત્યારે તમે સ્પીડને 1.5x અથવા 2x સુધી વધારવા માટે 1x આયકન પર ક્લિક કરી શકો છો.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular